'સ્મિત મચ્છર તમે દેશના અસલી હીરો છો': ફ્લાયદુબઈના ગુજરાતી પાયલટના સાહસ પર વિશ્વ ફિદા; PM મોદી, ટ્રમ્પ અને નેતન્યાહૂએ કર્યા વખાણ
દુબઈથી તેલ અવીવ જતી 'ફ્લાયદુબઈ' ફ્લાઈટમાં સહ, પાયલટના હુમલા વચ્ચે ભારતીય કેપ્ટન સ્મિત મચ્છરે અદભૂત વીરતા દાખવી. લોહીલુહાણ સ્થિતિમાં પણ સેંકડો મુસાફરોનો જીવ બચાવી મોટી હોનારત ટાળી. PM મોદી, ટ્રમ્પ અને નેતન્યાહૂએ તેમને 'હીરો' ગણાવ્યા. છરી વાગવા છતાં કોકપિટ ખોલી 174 લોકોનો જીવ બચાવનાર સ્મિત પર ભારતને ગર્વ છે.
मूल लेख पढ़ें
यह खबर gujaratsamachar.com से ली गई है। पूरी खबर पढ़ने के लिए नीचे दिए बटन पर क्लिक करें।


